શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ સાચા શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો. સ્પષ્ટ ઉચ્ચારેલી વાણી – શબ્દો ભાષ વૈખરી બોલી શબ્દો ભાષ વૈખરી બોલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ શબ્દસમૂહનો અર્થ જણાવો. - મોટી ચૂડી બલોયુ આંબુ અણગાર કાઠલુ બલોયુ આંબુ અણગાર કાઠલુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. દીકરીની દીકરી દોહિત્રી દયિતા પ્રપૌત્રી પૌત્રી દોહિત્રી દયિતા પ્રપૌત્રી પૌત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) પરિવર્તન કે ઊથલપાથલનો સમય - શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. ચક્રવાત સંક્રાન્તિકાળ ત્સુનામી વંટોળ ચક્રવાત સંક્રાન્તિકાળ ત્સુનામી વંટોળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.પોતાની જાતને છેતરવી તે. આત્મવંચના આત્માવાદ આત્મશ્લાઘા આધ્યાત્મ આત્મવંચના આત્માવાદ આત્મશ્લાઘા આધ્યાત્મ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : પ્રવાહીમાં ઝબોળીને ખાવું ચાંદાઝબોળી ચુરમુ શીમણી વેડમી ચાંદાઝબોળી ચુરમુ શીમણી વેડમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP