શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ કયો ? ''ઈચ્છા પ્રમાણે ફળ આપતું વૃક્ષ" કલ્પવૃક્ષ વટવૃક્ષ કદમ્બ વૃક્ષ બોધિવૃક્ષ કલ્પવૃક્ષ વટવૃક્ષ કદમ્બ વૃક્ષ બોધિવૃક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ સાચા શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો. દેશ માટે પ્રાણની આહુતિ આપનાર – આહુતિ શહાદત બલિદાન શહીદ આહુતિ શહાદત બલિદાન શહીદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. ઘોડાના પેટ ફરતો તાણીને બાંધેલો પટ્ટો લગામ કમરપટ્ટો પલાણ તંગ લગામ કમરપટ્ટો પલાણ તંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. પથ્થર ગોઠવીને કરેલો કામચલાઉ ચૂલો - મંગલ મંદાક્ષ સગડી મંગાળો મંગલ મંદાક્ષ સગડી મંગાળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો.'લોભ વગરનો' લોભી લાલચુ લુચ્ચો વણલોભી લોભી લાલચુ લુચ્ચો વણલોભી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો.રહી રહીને પડતાં વરસાદનું ઝાપટું. સાંબેલાધાર ટપકટપક પડવું સરવડું મૂશળધાર સાંબેલાધાર ટપકટપક પડવું સરવડું મૂશળધાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP