શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'અશ્વત્થ' નો અર્થ શો થાય ? અશ્વનું ઊભા રહેવું પીપળો પુત્રનું નામ અશ્વનો રથ અશ્વનું ઊભા રહેવું પીપળો પુત્રનું નામ અશ્વનો રથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. પ્રસન્ન કરવું તે સમરથ સમમિતિ સમારાધન સમાલ સમરથ સમમિતિ સમારાધન સમાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. ગાયનના તાલના કાલની સાથે જ તાળી પડવી તે – સમપાણી હરિપાણી સમન સમપાણિ સમપાણી હરિપાણી સમન સમપાણિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ કયો ? ''ઈચ્છા પ્રમાણે ફળ આપતું વૃક્ષ" કદમ્બ વૃક્ષ બોધિવૃક્ષ વટવૃક્ષ કલ્પવૃક્ષ કદમ્બ વૃક્ષ બોધિવૃક્ષ વટવૃક્ષ કલ્પવૃક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. કેડ ઉપરના વસ્ત્રને કસીને બાંધવું – કેડિયું કટિમેખલા પલવટ સલવટ કેડિયું કટિમેખલા પલવટ સલવટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ સાચા શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો.છાપરાના ટેકારૂપ મુખ્ય આડું લાકડું – થાંભલો મોભ મોભારો સ્તંભ થાંભલો મોભ મોભારો સ્તંભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP