શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. બાળકો તરફનું વહાલ હેમ અનુરાગ વાત્સલ્ય પ્રેમ હેમ અનુરાગ વાત્સલ્ય પ્રેમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'કુટુંબ કે વતનના સ્થાનનો ત્યાગ કરવો તે'- શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. હિજરત હિફાજત પરિવ્રાજક પરિક્રમા હિજરત હિફાજત પરિવ્રાજક પરિક્રમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. - સરકારી કાગળનો થેલો સાધન ખાડિયો સલવટ ખરીતો ખડીયું સાધન ખાડિયો સલવટ ખરીતો ખડીયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) ન્યાયમૂર્તિ રાનડે અને લોકમાન્ય તિલક એક જ સમયમાં થઈ ગયા હતા. (લીટી દોરેલ શબ્દો માટે એક શબ્દ નીચેનામાંથી આપો.) સમકાલિક સમોવડિયા સામાજિક સમકાલીન સમકાલિક સમોવડિયા સામાજિક સમકાલીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ લખોઃજીવાત્મા અને પરમાત્મા એક જ એવો વાદ અદ્વૈતવાદ સામ્યવાદ વિશ્વવાદ દ્વૈતવાદ અદ્વૈતવાદ સામ્યવાદ વિશ્વવાદ દ્વૈતવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. ભૂંસાઈ ન જવું તે – અસંયત અસંદિગ્ધ અસંગરો અસંપ્રમોષ અસંયત અસંદિગ્ધ અસંગરો અસંપ્રમોષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP