શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.શત્રુની છૂપી રીતે બાતમી જાણી લાવનાર પત્રકાર લેખક જાસૂસ ચોર પત્રકાર લેખક જાસૂસ ચોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : ‘તુલસીની જાતનો એક ઉગ્ર ગંધવાળો છોડ’ : ભાંગરો તીલકતુલસી ડમરો મોગરો ભાંગરો તીલકતુલસી ડમરો મોગરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ લખોઃજીવાત્મા અને પરમાત્મા એક જ એવો વાદ અદ્વૈતવાદ સામ્યવાદ દ્વૈતવાદ વિશ્વવાદ અદ્વૈતવાદ સામ્યવાદ દ્વૈતવાદ વિશ્વવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'સરંગટ' શબ્દનો અર્થ જણાવો. મિથ્યાભિમાની શ્યામવર્ણવાળી ઘૂંઘટવાળી તાબે થયેલ મિથ્યાભિમાની શ્યામવર્ણવાળી ઘૂંઘટવાળી તાબે થયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.લોખંડનું તગારું- ટકોર ટોપલી ટોકરી ટોકર ટકોર ટોપલી ટોકરી ટોકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'અશ્વત્થ' નો અર્થ શો થાય ? પીપળો પુત્રનું નામ અશ્વનું ઊભા રહેવું અશ્વનો રથ પીપળો પુત્રનું નામ અશ્વનું ઊભા રહેવું અશ્વનો રથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP