શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. બધું જાણનાર સર્વજ્ઞ અંતર્યામી સંન્યાસી વિદ્વાન્ સર્વજ્ઞ અંતર્યામી સંન્યાસી વિદ્વાન્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. ઘોડાના પેટ ફરતો તાણીને બાંધેલો પટ્ટો કમરપટ્ટો લગામ પલાણ તંગ કમરપટ્ટો લગામ પલાણ તંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. - ઘુમ્મટવાળું ઘાસનું ઝૂંપડું હુજ્જત કૂબો સાવલી આભરિયું હુજ્જત કૂબો સાવલી આભરિયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. શેરડીનો ઉકાળેલો રસ - રસોધર ક્ષારરસ અધોટી અમીરસ રસોધર ક્ષારરસ અધોટી અમીરસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. પથ્થર ગોઠવીને કરેલો કામચલાઉ ચૂલો - મંદાક્ષ મંગાળો સગડી મંગલ મંદાક્ષ મંગાળો સગડી મંગલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ લખોઃજીવાત્મા અને પરમાત્મા એક જ એવો વાદ સામ્યવાદ અદ્વૈતવાદ દ્વૈતવાદ વિશ્વવાદ સામ્યવાદ અદ્વૈતવાદ દ્વૈતવાદ વિશ્વવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP