શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો."ચંદ્રવંશી કુરુકુળમાં જન્મેલા અર્જુનનાં પૌત્ર -" અભિમન્યુ યદુપતિ ઘટોત્કચ પરીક્ષિત અભિમન્યુ યદુપતિ ઘટોત્કચ પરીક્ષિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ શબ્દસમૂહનો અર્થ જણાવો. - મૂળનો ભાગ નિતલ ખાંગા ભેષજ નહોરા નિતલ ખાંગા ભેષજ નહોરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ લખોઃ 'જીવાત્મા અને પરમાત્મા એક જ એવો વાદ’. સામ્યવાદ દ્વૈતવાદ અદ્વૈતવાદ વિશ્વવાદ સામ્યવાદ દ્વૈતવાદ અદ્વૈતવાદ વિશ્વવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'જેનું ભાગ્ય મહાન છે તે' શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. હતભાગી બડહંસ બડરંગી ભડભાગી હતભાગી બડહંસ બડરંગી ભડભાગી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. પાંદડાનો ધીમો અવાજ - પર્ણમર્મર પલ્લવ પત્રનાદ મરમર પર્ણમર્મર પલ્લવ પત્રનાદ મરમર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. પથ્થર ગોઠવીને કરેલો કામચલાઉ ચૂલો - સગડી મંદાક્ષ મંગલ મંગાળો સગડી મંદાક્ષ મંગલ મંગાળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP