શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. જમવા આવવાનું નિમંત્રણ દાવત નિવેદન કંકોતરી નોતરું દાવત નિવેદન કંકોતરી નોતરું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.જૂની પ્રણાલિકાનું આચરણ તેમજ સમર્થન કરનાર પ્રખરવાદી રૂઢિચુસ્ત ઝનૂની પરંપરાગત પ્રખરવાદી રૂઢિચુસ્ત ઝનૂની પરંપરાગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. - સમય જોવા માટે બનાવેલી રચના સૂર્યતિલકા સૂર્યતલિકા કમ્પાસ સૂર્યઘટિકા સૂર્યતિલકા સૂર્યતલિકા કમ્પાસ સૂર્યઘટિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. - સામનો કરી માર્ગ કરવો ઝગડવું એક પણ નહીં વિદારવું હુમલો કરવો ઝગડવું એક પણ નહીં વિદારવું હુમલો કરવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.ભેંસોનું ટોળું ભાઠું ગમાણ ધણ ખાડું ભાઠું ગમાણ ધણ ખાડું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'હવાની લહેરનો મંદ અવાજ’ – શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. ઘરઘરાહટ પર્ણમર્મર ચરચરાટ સરસરાહટ ઘરઘરાહટ પર્ણમર્મર ચરચરાટ સરસરાહટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP