શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) ‘જેનો કોઈ શત્રુ નથી તેવો’ –શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. અજાતશત્રુ દુશ્મનાવટ અણીશુદ્ધ દુશ્મન અજાતશત્રુ દુશ્મનાવટ અણીશુદ્ધ દુશ્મન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ શોધો.ગોળ કે કાકબ ભેળવી કરાતી તમાકુ ગડાકુ રગડો છાંટોપાણી છીંકણી ગડાકુ રગડો છાંટોપાણી છીંકણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) ‘જેને કશું મેળવવાની ઈચ્છા ન હોય એવો' – શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. નિષ્ક્રિય નિરાભિમાની નિ:સ્પૃહ નિરંકુશ નિષ્ક્રિય નિરાભિમાની નિ:સ્પૃહ નિરંકુશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. શું કરવું તે કશું સૂઝે નહિ તેવું નાસૂઝણું નસમજણું કિકર્તવ્યમૂઢ મૂઢ નાસૂઝણું નસમજણું કિકર્તવ્યમૂઢ મૂઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો."ચંદ્રવંશી કુરુકુળમાં જન્મેલા અર્જુનનાં પૌત્ર -" પરીક્ષિત અભિમન્યુ ઘટોત્કચ યદુપતિ પરીક્ષિત અભિમન્યુ ઘટોત્કચ યદુપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : બળતું લાકડું ખોયણું આયખુ ખોયણું અને આયખુ બંને ઉંબાડિયું ખોયણું આયખુ ખોયણું અને આયખુ બંને ઉંબાડિયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP