રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ખેલ માંડવો રમત રમવી નાટકની શરૂઆત કરવી ખેલ કરવો ખેલની શરૂઆત રમત રમવી નાટકની શરૂઆત કરવી ખેલ કરવો ખેલની શરૂઆત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - અંક વળવો હદ થવી ઘડિયા શિખવા આશ્ચર્ય થવું દુશ્મનાવટ કરવી હદ થવી ઘડિયા શિખવા આશ્ચર્ય થવું દુશ્મનાવટ કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - સંઘ કાશીએ પહોંચવો સંપ ન હોવો કામ પાર પાડવું યાત્રાએ જવું બનારસમાં વાસ કરવો સંપ ન હોવો કામ પાર પાડવું યાત્રાએ જવું બનારસમાં વાસ કરવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ઘરભંગ થવો પત્નીનું મૃત્યુ થયું ગરીબ હોવું ઠરીઠામ ન થવું ઘર તૂટી જવું પત્નીનું મૃત્યુ થયું ગરીબ હોવું ઠરીઠામ ન થવું ઘર તૂટી જવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - કોડિયા જેવું કપાળ હોવું ખૂબ જ બડભાગી હોવું કમનસીબ હોવું જ્ઞાન થવું નસીબનો સાથ હોવો ખૂબ જ બડભાગી હોવું કમનસીબ હોવું જ્ઞાન થવું નસીબનો સાથ હોવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ગળે ટાંટિયા ભરાવવા ગૂંગળાઈ જવું ગળું દબાવવું મોતને ઘાટ ઉતારવું મુશ્કેલ સ્થિતિમાં મૂકવું ગૂંગળાઈ જવું ગળું દબાવવું મોતને ઘાટ ઉતારવું મુશ્કેલ સ્થિતિમાં મૂકવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP