રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - પેટ ન આપવું ખાનગી વાત પ્રગટ ન કરવી સફ્ળતા મળવી વાત કહેતા ફરવું આબરૂ વધારવી ખાનગી વાત પ્રગટ ન કરવી સફ્ળતા મળવી વાત કહેતા ફરવું આબરૂ વધારવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ગળોગળ આવી જવું એક પણ નહીં ધરાઈ જવું કંટાળી જવું આપેલ બંને એક પણ નહીં ધરાઈ જવું કંટાળી જવું આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ધૂળમાં મેળવી દેવું ધોળામાં ધૂળ પડવી જમીન દોસ્ત કરી નાખવું ધૂળ ચટાડવી ધૂળખાતો કરવો ધોળામાં ધૂળ પડવી જમીન દોસ્ત કરી નાખવું ધૂળ ચટાડવી ધૂળખાતો કરવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) નીચેનામાંથી કયા રૂઢિપ્રયોગનો અર્થ હકારાત્મક છે ? ફેરવી તોળવું વાતમાં મોણ નાખવું કૂખ લજાવવી આકાશ પાતાળ એક કરવા ફેરવી તોળવું વાતમાં મોણ નાખવું કૂખ લજાવવી આકાશ પાતાળ એક કરવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - પડો વજાડવો જાણ કરવી જાહેરાત કરવી ખબર પાડવી ઢોલ વગાડવો જાણ કરવી જાહેરાત કરવી ખબર પાડવી ઢોલ વગાડવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) નીચેના પૈકી કયા રૂઢિપ્રયોગનો અર્થ 'નકામો પ્રયાસ કરવો' થતો નથી. પાણીમાં લીટા કરવા પાણી માપવું પાણી વલોણું કરવું પાણીની ગાંસડી બાંધવી પાણીમાં લીટા કરવા પાણી માપવું પાણી વલોણું કરવું પાણીની ગાંસડી બાંધવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP