રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ખાતર પર દિવેલ જેવું થવું

ખાતરનો અભાવ હોવો.
ખૂબ જ મોંઘું હોવું.
નુકસાનમાં વધુ નકસાન થવું.
નુકસાન ન થવું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
નીચે દર્શાવેલ રૂઢિપ્રયોગ અને તેના અર્થમાંથી કઈ જોડી ખોટી છે ?

હાથ ધોઈ નાખવા - આશા છોડી દેવી
હાથ કાળા કરવા - કલંકિત કામ કરવા
હાથ હેઠા પડવા - નિરાશા મળવી
હાથ દેખાડવો - બળાપો કરવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - વામકુક્ષી કરવી

જમ્યા પછી સૂઈ જવું
વાનર કુસ્તી કરવી
જમ્યા પછી ડાબે પડખે સૂવું
વામન હોવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - પેટ ન આપવું

આબરૂ વધારવી
ખાનગી વાત પ્રગટ ન કરવી
સફ્ળતા મળવી
વાત કહેતા ફરવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - હૈયું પાછું આવવું

બેધ્યાન થઈ જવું
પ્રેમમાં નિષ્ફળ જવું
બેધ્યાનપણામાંથી સ્વસ્થ થવું
ખૂબ જ દુ:ખ થવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP