કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) કારગિલ વિજય દિવસ ક્યારે મનાવાય છે ? 26 જુલાઈ 24 જુલાઈ 25 જુલાઈ 27 જુલાઈ 26 જુલાઈ 24 જુલાઈ 25 જુલાઈ 27 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં કયું સ્થળ UNESCOના હિસ્ટોરિક અર્બન લેન્ડસ્કેપ પ્રોજેક્ટ અંતર્ગત પસંદગી પામ્યું ? આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ઓરછા ગ્વાલિયર આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ઓરછા ગ્વાલિયર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ક્યા રાજ્યે ટાઈગર કોરિડોર બનાવવાની ઘોષણા કરી ? મધ્ય પ્રદેશ રાજસ્થાન પશ્ચિમ બંગાળ છત્તીસગઢ મધ્ય પ્રદેશ રાજસ્થાન પશ્ચિમ બંગાળ છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ક્યા મંત્રાલયે ‘ક્લિનિકલ ટ્રાયલ રજિસ્ટ્રી-ઈન્ડિયા CTRI પોર્ટલ પર આયુર્વેદ ડેટાસેટ' લૉન્ચ કર્યો ? મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ગૃહ મંત્રાલય આયુષ મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ગૃહ મંત્રાલય આયુષ મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) ભારત ___ સાથે ભાગીદારીમાં આંતરરાષ્ટ્રીય જળવાયુ શિખર સંમેલન 2021ની મેજબાની કરશે, જેમાં ગ્રીન હાઈડ્રોજન પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે. કેનેડા નોર્વે ઇંગ્લેન્ડ ઈટાલી કેનેડા નોર્વે ઇંગ્લેન્ડ ઈટાલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) ઈન્ડો-પેસિફિક બિઝનેસ સમિટની પહેલી આવૃત્તિના આયોજન માટે ક્યા સંગઠને વિદેશ મંત્રાલય સાથે ભાગીદારી કરી ? ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા નેશનલ સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા નેશનલ સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP