કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહે સોહરામાં ગ્રીન સોહરા વનીકરણ અભિયાનની શરૂઆત કરી છે, સોહરા ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? અરુણાચલ પ્રદેશ મિઝોરમ મેઘાલય આસામ અરુણાચલ પ્રદેશ મિઝોરમ મેઘાલય આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) NSO દ્વારા જારી આંકડાઓ અનુસાર, 2019-20માં બેરોજગારી દર ___ છે. 5.2% 4.8% 4.2% 3.2% 5.2% 4.8% 4.2% 3.2% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે વર્ચ્યુઅલ સમુદ્રી અભ્યાસ 'એક્સરસાઈઝ શીલ્ડ' આયોજિત કર્યો ? શ્રીલંકા અને માલદીવ બંને માલદીવ અમેરિકા શ્રીલંકા શ્રીલંકા અને માલદીવ બંને માલદીવ અમેરિકા શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ અમરાબાદ ટાઈગર રિઝર્વ ક્યા રાજ્યમાં આવેલું છે ? ગોવા તેલંગાણા મહારાષ્ટ્ર ઓડિશા ગોવા તેલંગાણા મહારાષ્ટ્ર ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ક્યા ભારતીય સંગઠને UNDP Equator prize 2021 જીત્યો ? આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને સ્નેહકુંજ ટ્રસ્ટ અધિમલાઈ પઝંગુડિનિયર પ્રોડ્યુસર કંપની લિમિટેડ આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને સ્નેહકુંજ ટ્રસ્ટ અધિમલાઈ પઝંગુડિનિયર પ્રોડ્યુસર કંપની લિમિટેડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ભારત 609.99 અબજ ડોલરનું વિદેશી મુદ્રા ભંડોળ સાથે વિશ્વનો ___ મો સૌથી મોટો વિદેશી મુદ્રા ભંડાર ધરાવતો દેશ બન્યો. ચોથો ત્રીજો છઠ્ઠો પાંચમો ચોથો ત્રીજો છઠ્ઠો પાંચમો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP