કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ અનુકૂલિત અંતરિક્ષ થીમવાળા મર્ચન્ડાઈઝ કાર્યક્રમની શરૂઆત કરી છે ? CSIR DRDO BARC ISRO CSIR DRDO BARC ISRO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) ભારતમાં કેટલા ટાઈગર રિઝર્વને Global Conservation Assured Tiger Standards (GATS)ની માન્યતા મળેલી છે ? 10 5 11 14 10 5 11 14 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલું ‘કોંગુ નાડુ’ ક્ષેત્ર ક્યા રાજ્યમાં આવેલું છે ? આંધ્ર પ્રદેશ તમિલનાડુ કર્ણાટક કેરળ આંધ્ર પ્રદેશ તમિલનાડુ કર્ણાટક કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં મોદી સરકારે નવા રચેલા સહકાર મંત્રાલય (Ministry of Co-Operation)નો કાર્યભાર કોને સોંપવામાં આવ્યો? અમિત શાહ રાજનાથસિંહ મનસુખ માંડવિયા વીરેન્દ્રકુમાર અમિત શાહ રાજનાથસિંહ મનસુખ માંડવિયા વીરેન્દ્રકુમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC) દ્વારા ભારતનો પ્રથમ ગ્રીન હાઈડ્રોજન પ્લાન્ટ ક્યા સ્થાપવામાં આવશે ? મથુરા હૈદરાબાદ ઉદયપુર ગાઝિયાબાદ મથુરા હૈદરાબાદ ઉદયપુર ગાઝિયાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) મોસ્ટ ઈનોવેટિવ ઈન્વેસ્ટમેન્ટ પ્રમોશન એજન્સી 2021 પુરસ્કાર ___ એ જીત્યો. નીતિ આયોગ ઈન્વેસ્ટ ઈન્ડિયા DPIIT આત્મનિર્ભર ભારત નીતિ આયોગ ઈન્વેસ્ટ ઈન્ડિયા DPIIT આત્મનિર્ભર ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP