કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં રજૂ કરવામાં આવેલું પ્રદર્શન “આઝાદ કી શૌર્યગાથા' ક્યા સ્વતંત્રતા સેનાની સાથે સંબંધિત છે ? મદનલાલ ધીંગરા ભગતસિંહ ચંદ્રશેખર આઝાદ સરદાર પટેલ મદનલાલ ધીંગરા ભગતસિંહ ચંદ્રશેખર આઝાદ સરદાર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) નીચેના વિધાનો પૈકી સાચું / સાચાં વિધાન / વિધાનો પસંદ કરો. આપેલ બંને ટોક્યો ઓલિમ્પિક 2020નો મેસ્કોટ મિરાઇનોવા છે. આપેલ પૈકી એક પણ નહીં ટોક્યો ઓલિમ્પિક 2020નો મુદ્રાલેખ 'યુનાઈટેડ બાય ઈમોશન’ છે. આપેલ બંને ટોક્યો ઓલિમ્પિક 2020નો મેસ્કોટ મિરાઇનોવા છે. આપેલ પૈકી એક પણ નહીં ટોક્યો ઓલિમ્પિક 2020નો મુદ્રાલેખ 'યુનાઈટેડ બાય ઈમોશન’ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) કયા ભારતીય નૌસેના જહાજ(INS)એ 2021ના રશિયન નૌસેના દિવસ સમારોહમાં ભાગ લીધો ? INS મૈસુર INS ત્રિશૂલ INS સહ્યાદ્રી INS તબર INS મૈસુર INS ત્રિશૂલ INS સહ્યાદ્રી INS તબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ક્યા સાહિત્યકારને 2020નું સાહિત્ય ગૌરવ પુરસ્કાર એનાયત કરાયો ? પ્રશાંત પટેલ અખિલેશ આચાર્ય રાજવી ઓઝા મધુ રાય પ્રશાંત પટેલ અખિલેશ આચાર્ય રાજવી ઓઝા મધુ રાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) “ચાઈલ્ડ ટેક્સ ક્રેડિટ પ્રોગ્રામ' ક્યા દેશમાં ચાલુ કરવામાં આવેલો એક મુખ્ય કાર્યક્રમ છે ? ચીન અમેરિકા બ્રિટન ઈઝરાયેલ ચીન અમેરિકા બ્રિટન ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ક્યા ભારતીધ જહાજે વાર્ષિક સમુદ્ર અભ્યાસ કટલેસ એક્સપ્રેસ 2021 (CE21) માં ભાગ લીધો ? INS તલવાર INS ત્રિશુલ INS ત્રિકંદ INS શિવાલિક INS તલવાર INS ત્રિશુલ INS ત્રિકંદ INS શિવાલિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP