ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પાવક શબ્દનો યોગ્ય વિરોધી શોધો. પવિત્ર પુણ્ય અગ્નિ અપવિત્ર પવિત્ર પુણ્ય અગ્નિ અપવિત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કયો પ્રકંપી વ્યંજન ગણાય છે ? ક્ ર્ ણ્ લ્ ક્ ર્ ણ્ લ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયું વાક્ય નિપાતવાળું છે ? માંદો માણસ સુતો હોય તો એને જગાડવો ન જોઈએ. રોશની આવી પણ એ ન આવી. તમે આવો તો વાત કંઈ જામે. એ અને રોશની આવ્યા પણ ખરા. માંદો માણસ સુતો હોય તો એને જગાડવો ન જોઈએ. રોશની આવી પણ એ ન આવી. તમે આવો તો વાત કંઈ જામે. એ અને રોશની આવ્યા પણ ખરા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પચ્ચીસ વ્યક્તિનું એક એવા ત્રણ જૂથ બનાવીશું. ત્રણ જૂથ વ્યક્તિ પચ્ચીસ ત્રણ જૂથ વ્યક્તિ પચ્ચીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અંતઃપુર શબ્દનો સમાનાર્થી રણવાસ દિલનગર મનપુર અંતરનો પ્રવાહ રણવાસ દિલનગર મનપુર અંતરનો પ્રવાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી શાર્દૂલવિક્રીડિત છંદનું બંધારણ સૂત્ર કયું છે ? જ સ જ સ ય લ ગા મ ર ભ ન ય ય ય ય મ ન સ ભ લ ગા મ સ જ સ ત ત ગા જ સ જ સ ય લ ગા મ ર ભ ન ય ય ય ય મ ન સ ભ લ ગા મ સ જ સ ત ત ગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP