કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા વ્યક્તિને લોકમાન્ય તિલક પુરસ્કાર એનાયત કરવાની ઘોષણા કરાઈ ? આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને સાઈરસ પુનાવાલા ક્રિષ્ન એલ્લા આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને સાઈરસ પુનાવાલા ક્રિષ્ન એલ્લા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં કઈ કંપનીએ ગૂગલ કલાઉડ ગેરેજ લૉન્ચ કરી ? TCS WIPRO ઈન્ફોસિસ એક પણ નહીં TCS WIPRO ઈન્ફોસિસ એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારતમાં સામાન્ય રીતે અમરનાથ યાત્રા કયારે યોજાય છે ? ઓક્ટોબર – નવેમ્બર જુલાઈ – ઓગસ્ટ ફેબ્રુઆરી – માર્ચ ડિસેમ્બર – જાન્યુઆરી ઓક્ટોબર – નવેમ્બર જુલાઈ – ઓગસ્ટ ફેબ્રુઆરી – માર્ચ ડિસેમ્બર – જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) 'ગ્લોબલ ક્રિપ્ટો એડોપ્શન ઈન્ડેક્સ 2021' માં ભારતને ___ મું સ્થાન પ્રાપ્ત થયું. બીજું ત્રીજુ ચોથું પાંચમું બીજું ત્રીજુ ચોથું પાંચમું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો ઓલિમ્પિક 2020માં મેડલ ટેબલમાં કયો દેશ પ્રથમ ક્રમાંકે રહ્યો છે ? ચીન જાપાન ગ્રેટ બ્રિટન અમેરિકા ચીન જાપાન ગ્રેટ બ્રિટન અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) વર્ષ 2024ની ઓલિમ્પિક રમતનું આયોજન ક્યા કરવામાં આવશે ? પેરિસ લંડન દોહા સિડની પેરિસ લંડન દોહા સિડની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP