ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કયા શબ્દની જોડણી ખોટી છે ? ઉપાધી ઉગમ અર્વાચીન આરજૂ ઉપાધી ઉગમ અર્વાચીન આરજૂ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘બા બોલ્યાં ઘઉં ચોખા અને બાજરો તમે નથી ખાતા' - આ વાક્યમાં ક્રમાનુસાર યોગ્ય વિરામચિહ્ન આવે તેવો વિકલ્પ શોધો. ,"/?" ,"?" , “- ?” ,"-" ,"/?" ,"?" , “- ?” ,"-" ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘જેહની જે ઘડી છૂટી નિંદા તેહની તે ઘડી આનંદા’ - વાક્યમાં કયા પ્રકારનું સર્વનામ છે ? પુરુષવાચક સાપેક્ષ અનિશ્ચયવાચક સ્વવાચક પુરુષવાચક સાપેક્ષ અનિશ્ચયવાચક સ્વવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અલંકાર ઓળખાવો. 'ભયની કાયાને ભુજા નથી, નથી વળી સંશયને પાંખ વિદ્યા ભણીયો જેહ, તેહ ઘૈરવૈભવ રૂડો.' ઉપમા શબ્દાનુપ્રાસ આંતરપ્રાસ અંત્યાનુપ્રાસ ઉપમા શબ્દાનુપ્રાસ આંતરપ્રાસ અંત્યાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી સંધિ જોડો.પ્રતિ + એક પ્રતયેક પ્રતિએક પતાકા પ્રત્યેક પ્રતયેક પ્રતિએક પતાકા પ્રત્યેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સિંહણની આંખમાં અજબ પરિવર્તન ઝડપથી આવી રહ્યું હતું - ક્રિયાવિશેષણ શોધો. ઝડપથી આંખમાં અજબ પરિવર્તન ઝડપથી આંખમાં અજબ પરિવર્તન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP