રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ઓઢું હું કાળો કામળો, દૂજો ડાઘ ન લાગે કોય કલંક લાગવું કાળાશ આવી જવી મેલું થઈ જવું ધાબું પડી જવું કલંક લાગવું કાળાશ આવી જવી મેલું થઈ જવું ધાબું પડી જવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) નીચે આપેલા રૂઢિપ્રયોગમાં કયું જુથ અર્થની દૃષ્ટિએ ખોટું છે ? પાપડી સાથે ઈયળ બફાવી - સૂકા ભેગું લીલું વાએ વાદળ ખસવું - વાતનું વતેસર થવું ફીફાં ખાંડવા - ઘાસ કાપવું વાંઢાને ઘેર વલોણું હોવું - અપાસરે ઢોકળાં હોવાં પાપડી સાથે ઈયળ બફાવી - સૂકા ભેગું લીલું વાએ વાદળ ખસવું - વાતનું વતેસર થવું ફીફાં ખાંડવા - ઘાસ કાપવું વાંઢાને ઘેર વલોણું હોવું - અપાસરે ઢોકળાં હોવાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - બોર થઈ જવું પાણી આવવું બોરમાંથી પાણી આવવું બોર બનવું કંટાળી જવું પાણી આવવું બોરમાંથી પાણી આવવું બોર બનવું કંટાળી જવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - લૌકિકે જવું બહારગામ જવું લાડથી ઉછેરવું ખરખરો કરવો ભરડો લેવો બહારગામ જવું લાડથી ઉછેરવું ખરખરો કરવો ભરડો લેવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - બાદલું રાખવું ગમગીન બની જવું બરાબરી કરવી અવ્યસ્થિત રાખવું છૂપું રાખવું ગમગીન બની જવું બરાબરી કરવી અવ્યસ્થિત રાખવું છૂપું રાખવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ઘર ભાળી જવું વાતને સરળ જાણવી નજર લાગવી નબળાઈ પારખી જવી ચોરી કરવી વાતને સરળ જાણવી નજર લાગવી નબળાઈ પારખી જવી ચોરી કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP