કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.બાઈ બાઈ ચાળણી જે કંઈ બચ્યું તે જ લાભવાળું, અઢળક ખર્ચ કરવો અને કરકસરનો દેખાવ કરવો. પોતાની જવાબદારી બીજાની શિરે ઢોળી દેવી. જુદાં-જુદાં બહાના બતાવવા. જે કંઈ બચ્યું તે જ લાભવાળું, અઢળક ખર્ચ કરવો અને કરકસરનો દેખાવ કરવો. પોતાની જવાબદારી બીજાની શિરે ઢોળી દેવી. જુદાં-જુદાં બહાના બતાવવા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.ધોબીના ઘરમાં ખાતર પડે ને ઘરાકનું જાય ધોબી લોકોને છેતરે છે વિચિત્ર પરિસ્થિતિનો અનુભવ કરવો સારું કામ કરવા જતાં આપત્તિ આપવી કોઈકની આફત બીજાને નુકસાન પહોંચાડે ધોબી લોકોને છેતરે છે વિચિત્ર પરિસ્થિતિનો અનુભવ કરવો સારું કામ કરવા જતાં આપત્તિ આપવી કોઈકની આફત બીજાને નુકસાન પહોંચાડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવતનો વિરોધી અર્થ જણાવો.ઘરડાં ગાડા વાળે પગ જોઈ પાથરણું તાણવું મહેતો મારેય નહિ ને ભણાવેય નહિ સાઠે બુદ્ધિ નાઠે ભસતો કૂતરો ભાગ્યે જ કરડે પગ જોઈ પાથરણું તાણવું મહેતો મારેય નહિ ને ભણાવેય નહિ સાઠે બુદ્ધિ નાઠે ભસતો કૂતરો ભાગ્યે જ કરડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.નાચવું નહિ અને આંગણું વાકું. કામ થી છટકવા બહાનાં કાઢવામાં આવે. નાચવા માટે આંગણું વાંકું લાગ્યું. નાચતાં ન આવડયું તેથી આંગણું વાંકું છે તેવું કહ્યું. નાચવા માટે આંગણું બરાબર મોટું નહોતું. કામ થી છટકવા બહાનાં કાઢવામાં આવે. નાચવા માટે આંગણું વાંકું લાગ્યું. નાચતાં ન આવડયું તેથી આંગણું વાંકું છે તેવું કહ્યું. નાચવા માટે આંગણું બરાબર મોટું નહોતું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.અન્ન આહારે ને ઘી વ્યવહારે આફત કે જોખમમાં બીજાને ધકેલી દેવું જ્યાં જેમ ઘટે તેમ વર્તન કરવું જોઈએ જેવું કાર્ય તેવું પરિણામ બંને બાજુથી પતન થવું આફત કે જોખમમાં બીજાને ધકેલી દેવું જ્યાં જેમ ઘટે તેમ વર્તન કરવું જોઈએ જેવું કાર્ય તેવું પરિણામ બંને બાજુથી પતન થવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.એક હાથની આંગળી, નાની શું ને મોટી શું ? એક જ સંબંધના માણસો વચ્ચે ભેદભાવ કેવી રીતે હોય ? હાથમાં તાકાત હોય તો જીવન સુધરે. માણસની આંગળીઓ સરખી હોતી નથી. સહકારથી કામ કરતાં સિદ્ધિ બેવડાય. એક જ સંબંધના માણસો વચ્ચે ભેદભાવ કેવી રીતે હોય ? હાથમાં તાકાત હોય તો જીવન સુધરે. માણસની આંગળીઓ સરખી હોતી નથી. સહકારથી કામ કરતાં સિદ્ધિ બેવડાય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP