કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.સાપ ગયા ને લીસોટા રહ્યા કાર્ય પુરુ થયા પછી તેના સંસ્કાર રહી જાય છે. પ્રભુ પાસે ગયા પછી કોઈ નુકસાન થતું નથી. વખાણીએ તે જ ખરાબ નીવડે. સાપનાં ઘસડાવાથી તેનાં લીસોટા પડે છે. કાર્ય પુરુ થયા પછી તેના સંસ્કાર રહી જાય છે. પ્રભુ પાસે ગયા પછી કોઈ નુકસાન થતું નથી. વખાણીએ તે જ ખરાબ નીવડે. સાપનાં ઘસડાવાથી તેનાં લીસોટા પડે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવતનો વિરોધી અર્થ જણાવો.ઘરડાં ગાડા વાળે સાઠે બુદ્ધિ નાઠે પગ જોઈ પાથરણું તાણવું ભસતો કૂતરો ભાગ્યે જ કરડે મહેતો મારેય નહિ ને ભણાવેય નહિ સાઠે બુદ્ધિ નાઠે પગ જોઈ પાથરણું તાણવું ભસતો કૂતરો ભાગ્યે જ કરડે મહેતો મારેય નહિ ને ભણાવેય નહિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.ગોળથી મરે તેને વિષથી શા માટે મારવો ? ઝેરથી માણસની પરખ થાય છે ગોળથી કીડીને મઝા પડે છે મીઠા બોલથી કામ થતું હોય તો કડવાં વેણની શી જરૂર ? કડવાં વેણથી આપણને દુઃખ થાય છે ઝેરથી માણસની પરખ થાય છે ગોળથી કીડીને મઝા પડે છે મીઠા બોલથી કામ થતું હોય તો કડવાં વેણની શી જરૂર ? કડવાં વેણથી આપણને દુઃખ થાય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.મફતનું ખાવું ને મસ્જિદમાં સૂવું મફત ખાવું દરેકને ગમે છે. મંદિર કરતાં મસ્જિદમાં જવાથી ભોજન મળતું નથી ચિંતા વિનાનું જીવન જીવવું મફતનું ખાવાથી ઊંઘ આવે છે મફત ખાવું દરેકને ગમે છે. મંદિર કરતાં મસ્જિદમાં જવાથી ભોજન મળતું નથી ચિંતા વિનાનું જીવન જીવવું મફતનું ખાવાથી ઊંઘ આવે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.ઘો મરવાની થાય ત્યારે વાઘરીવાડે જાય વિનાશ થવાનો હોય ત્યારે અવળી મતિ સૂઝે ઘોને મરવાની બીક લાગતી નથી ભાવિ મૃત્યુની જાણ થઈ જાય છે વાઘરીવાડમાં મરણ થાય છે વિનાશ થવાનો હોય ત્યારે અવળી મતિ સૂઝે ઘોને મરવાની બીક લાગતી નથી ભાવિ મૃત્યુની જાણ થઈ જાય છે વાઘરીવાડમાં મરણ થાય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.સંપ ત્યાં જંપ કુસંપને સંપ જોડે લેવાદેવા ન હોય. સંપ હોય ત્યાં જંપ ઊભો ન રહે. સંપ રાખવાથી જ સુખ-શાંતિ મળે છે. સંપ અને જંપને કદી બનતું નથી. કુસંપને સંપ જોડે લેવાદેવા ન હોય. સંપ હોય ત્યાં જંપ ઊભો ન રહે. સંપ રાખવાથી જ સુખ-શાંતિ મળે છે. સંપ અને જંપને કદી બનતું નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP