ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ભારતના કુલ દરિયા કિનારાનો આશરે કયો ભાગ ગુજરાત ધરાવે છે ? ત્રીજો બીજો ચોથો પ્રથમ ત્રીજો બીજો ચોથો પ્રથમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) એશિયા ખંડની સૌથી મોટી સહકારી ડેરી ક્યાં આવેલી છે ? મહેસાણા આણંદ સુરત વડોદરા મહેસાણા આણંદ સુરત વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ભારતમાં બાયોગેસના ઉત્પાદનમાં કયું રાજ્ય પ્રથમ ક્રમે છે ? ગુજરાત ઉત્તરપ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન ગુજરાત ઉત્તરપ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) બનાસ નદીનું ઉદગમસ્થાન ક્યાં છે ? ગુજરાત મધ્ય પ્રદેશ હરિયાણા રાજસ્થાન ગુજરાત મધ્ય પ્રદેશ હરિયાણા રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતના અર્થતંત્રમાં કયું ક્ષેત્ર સૌથી વધુ યોગદાન આપે છે ? આપેલ તમામ સરખો ફાળો આપે છે પ્રાથમિક દ્વિતીય તૃતીય આપેલ તમામ સરખો ફાળો આપે છે પ્રાથમિક દ્વિતીય તૃતીય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં યુનિસેફની મદદથી કઈ ડેરીની સ્થાપના કરવામાં આવી છે ? અમૂલ સુમુલ દૂધસાગર બનાસ અમૂલ સુમુલ દૂધસાગર બનાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP