GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 ખોટી જોડણી શોધો. નિવૃત્તિ તરંગિણી અનુભૂતિ રિષેશ નિવૃત્તિ તરંગિણી અનુભૂતિ રિષેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 AIDS is a terrible disease but I don't think people who suffer from it should be ___ defied abolished apprehended stigmatized defied abolished apprehended stigmatized ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 એક છાત્રાલયના કોઠારમાં 280 વિદ્યાર્થીને 30 દિવસ ચાલે તેટલું અનાજ છે. જો 20 નવા વિદ્યાર્થીઓ દાખલ થાય તો, તે અનાજ કેટલા દિવસ ચાલે ? 29 દિવસ 28 દિવસ 27 દિવસ 26 દિવસ 29 દિવસ 28 દિવસ 27 દિવસ 26 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 Choose correct option.Though they walked fast, they could not catch the train. (use 'in spite of') Though they walked fast in spite of they could not catch the train. They could not catch the train in spite of they walk fast. In spite of they walked fast, they could not catch the train. In spite of their walking fast, they could not catch the train. Though they walked fast in spite of they could not catch the train. They could not catch the train in spite of they walk fast. In spite of they walked fast, they could not catch the train. In spite of their walking fast, they could not catch the train. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 સમાનાર્થી શબ્દ જણાવો. : ‘કોઢાર’ મંદિરનો પ્રસાદ રાખવાની જગ્યા ખેડૂતના ઓજારો રાખવાનો કક્ષ અનાજ ભરવાનો ઓરડો ઢોરને બાંધવાની જગા મંદિરનો પ્રસાદ રાખવાની જગ્યા ખેડૂતના ઓજારો રાખવાનો કક્ષ અનાજ ભરવાનો ઓરડો ઢોરને બાંધવાની જગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 અ અને બ સાથે મળીને એક કામ 8 દિવસમાં પૂરું કરી શકે છે. જો 'અ' એકલો આ કામ 24 દિવસમાં પૂર્ણ કરે, તો 'બ' આ કામ કેટલા દિવસમાં પૂર્ણ કરશે ? 12 દિવસ 16 દિવસ 20 દિવસ 24 દિવસ 12 દિવસ 16 દિવસ 20 દિવસ 24 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP