GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 પુદુચેરી કેન્દ્રશાસિત પ્રદેશ ક્યા ઉચ્ચ ન્યાયાલયના ક્ષેત્રાધિકારમાં આવે છે ? કેરલ ઉચ્ચ ન્યાયાલય મદ્રાસ ઉચ્ચ ન્યાયાલય કલકત્તા ઉચ્ચ ન્યાયાલય બોમ્બે ઉચ્ચ ન્યાયાલય કેરલ ઉચ્ચ ન્યાયાલય મદ્રાસ ઉચ્ચ ન્યાયાલય કલકત્તા ઉચ્ચ ન્યાયાલય બોમ્બે ઉચ્ચ ન્યાયાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા દાંડીકૂચ પ્રારંભના ઐતિહાસિક દિને અમદાવાદ ખાતે ક્યા કાર્યક્રમની ઉજવણીની શરૂઆત કરવામાં આવી ? દાંડીકૂચ ઐતિહાસિક દિન અમૃત મહોત્સવ આઝાદીનો અમૃત મહોત્સવ ગાંધીયાત્રા દિન ઉજવણી અમૃત મહોત્સવ આઝાદી દાંડીયાત્રા અમૃત મહોત્સવ દાંડીકૂચ ઐતિહાસિક દિન અમૃત મહોત્સવ આઝાદીનો અમૃત મહોત્સવ ગાંધીયાત્રા દિન ઉજવણી અમૃત મહોત્સવ આઝાદી દાંડીયાત્રા અમૃત મહોત્સવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 હાઈડ્રોજન પરમાણુમાં કયો અવપરમાણ્વીય કણ હાજર નથી ? નેગાટ્રોન પ્રોટોન ઈલેકટ્રોન ન્યુટ્રોન નેગાટ્રોન પ્રોટોન ઈલેકટ્રોન ન્યુટ્રોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 Choose correct option. Give verb form of 'wide' widen width wider widenning widen width wider widenning ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.પિતાજી, હુંયે તમારી સાથે આવીશ. હું યે યે અને જી બંને જી હું યે યે અને જી બંને જી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 કોઈ એક રકમ રામ 4% લેખે 4 વર્ષ માટે અને શ્યામ 3% લેખે 3 વર્ષ માટે સાદા વ્યાજે મૂકે છે. બન્નેના સાદા વ્યાજ વચ્ચેનો તફાવત રૂ. 1,400 હોય તો રકમ શોધો. 1,40,000 20,000 56,000 70,000 1,40,000 20,000 56,000 70,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP