GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 તાજેતરમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ત્રિપુરા અને બાંગ્લાદેશ વચ્ચેના મૈત્રી સેતુનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ સેતુ કઈ નદી ઉપર નિર્માણ પામ્યો છે ? હાવરા નદી મુહુરી નદી ગોમતી નદી ફેની નદી હાવરા નદી મુહુરી નદી ગોમતી નદી ફેની નદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 સાચી જોડણી શોધો. વિધીનિર્મિત વિધિનીર્મિત વિધિર્નિમિત વિધિનિર્મિત વિધીનિર્મિત વિધિનીર્મિત વિધિર્નિમિત વિધિનિર્મિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 કોઈ એક રકમ રામ 4% લેખે 4 વર્ષ માટે અને શ્યામ 3% લેખે 3 વર્ષ માટે સાદા વ્યાજે મૂકે છે. બન્નેના સાદા વ્યાજ વચ્ચેનો તફાવત રૂ. 1,400 હોય તો રકમ શોધો. 70,000 20,000 1,40,000 56,000 70,000 20,000 1,40,000 56,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.પિતાજી, હુંયે તમારી સાથે આવીશ. યે જી યે અને જી બંને હું યે જી યે અને જી બંને હું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.મકાનના આધારરૂપ થાંભલી કુંભી સૂંથ મોટી મોભ કુંભી સૂંથ મોટી મોભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 છંદનો પ્રકાર વિકલ્પમાંથી શોધો.હીરાની કણિકા સમાન ઝળકે, તારા ઝગારે ગ્રહો હરિગીત શિખરિણી શાર્દૂલવિક્રીડિત વસંતતિલકા હરિગીત શિખરિણી શાર્દૂલવિક્રીડિત વસંતતિલકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP