GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
નીચે દર્શાવેલ કૃતિઓ પૈકી કઈ કૃતિ રાજેન્દ્ર શુક્લની નથી ?

અંતર ગાંધાર
ઈશ્કેમિજાજી
કોમલ રિષભ
સ્વવાચકની શોધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
સંઘ લોક સેવા આયોગ (UPSC) ની રચના ભારતીય બંધારણના ક્યા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવે છે ?

આર્ટિકલ-315
આર્ટિકલ-317(ક)
આર્ટિકલ-344
આર્ટિકલ-320

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
તાજેતરમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ત્રિપુરા અને બાંગ્લાદેશ વચ્ચેના મૈત્રી સેતુનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ સેતુ કઈ નદી ઉપર નિર્માણ પામ્યો છે ?

ગોમતી નદી
મુહુરી નદી
હાવરા નદી
ફેની નદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
“બોટાદ જિલ્લાને આ તમામ જિલ્લાઓની હદ સ્પર્શે છે." આ વિધાન અહીં દર્શાવેલ ક્યા વિકલ્પ માટે સાચું છે ?

ભાવનગર, જુનાગઢ, સુરેન્દ્રનગર, અમરેલી
અમરેલી, અમદાવાદ, રાજકોટ, ભાવનગર
સુરેન્દ્રનગર, મોરબી, ભાવનગર, રાજકોટ
રાજકોટ, મોરબી, અમદાવાદ, સુરેન્દ્રનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP