GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 ભારતીય સંસદમાં પબ્લિક એકાઉન્ટ કમિટી કુલ કેટલા સભ્યોની બનેલી હોય છે ? 25 સભ્યો 22 સભ્યો 30 સભ્યો 18 સભ્યો 25 સભ્યો 22 સભ્યો 30 સભ્યો 18 સભ્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 કાઠિયાવાડમાં અનેક નાના અને છૂટાછવાયા રાજ્યો હતા. વહીવટી સરળતા માટે હિંદી સરકારે કઈ યોજના અંતર્ગત નાના રાજ્યોને નજીકના મોટા રાજ્યો સાથે જોડ્યા હતા ? ઍમાલગમેશન સ્કીમ સંયુક્ત જોડાણ યોજના સંમિલીત યોજના ઍટેચમેન્ટ સ્કીમ ઍમાલગમેશન સ્કીમ સંયુક્ત જોડાણ યોજના સંમિલીત યોજના ઍટેચમેન્ટ સ્કીમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 અલંકારનો પ્રકાર વિકલ્પમાંથી શોધો.કાળુને રાજુની ગાળો ગોળથીયે વધુ મીઠી લાગતી. ઉપમા સજીવારોપણ અંત્યાનુપ્રાસ વ્યતિરેક ઉપમા સજીવારોપણ અંત્યાનુપ્રાસ વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 નીચેનામાંથી સમાસનું ક્યું જોડકું સાચું છે ? સરસિજ - બહુવ્રીહિ જીતુમામા - કર્મધારય રેલગાડી - તત્પુરુષ નીલકંઠ - અવ્યયીભાવ સરસિજ - બહુવ્રીહિ જીતુમામા - કર્મધારય રેલગાડી - તત્પુરુષ નીલકંઠ - અવ્યયીભાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 છંદનો પ્રકાર વિકલ્પમાંથી શોધો.હીરાની કણિકા સમાન ઝળકે, તારા ઝગારે ગ્રહો હરિગીત શાર્દૂલવિક્રીડિત શિખરિણી વસંતતિલકા હરિગીત શાર્દૂલવિક્રીડિત શિખરિણી વસંતતિલકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 ખોરાક-સંરક્ષક તરીકે કયો પદાર્થ ઉપયોગી છે ? CH3OH CH3COCH3 CH3CHO CH3COOH CH3OH CH3COCH3 CH3CHO CH3COOH ANSWER DOWNLOAD GUJARATI MCQ APP