GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 નીચે આપેલ વાક્યનો કર્તરિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.ધ્યાનાથી ધ્યાન ધરાય છે. ધ્યાના ધ્યાન ધરે છે. ધ્યાના ધ્યાન ધરશે ધ્યાના ધ્યાન ધરાવશે ધ્યાના ધ્યાન દર્શાવતી ધ્યાના ધ્યાન ધરે છે. ધ્યાના ધ્યાન ધરશે ધ્યાના ધ્યાન ધરાવશે ધ્યાના ધ્યાન દર્શાવતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.(a) માલપુર (b) ભામર(c) ધાનપુર(d) કલ્યાણપૂર (e) સાગબારા (1) બનાસકાંઠા જિલ્લો (2) દેભૂમિદ્રારકા જિલ્લો(3) અરવલ્લી જિલ્લો (4) નર્મદા જિલ્લો(5) દાહોદ જિલ્લો c-1, d-2, b-5, a-3, e-4 a-3, c-5, d-2, e-1, b-4 d-2, b-1, a-3, e-4, c-5 e-1, c-5, a-4, b-2, d-3 c-1, d-2, b-5, a-3, e-4 a-3, c-5, d-2, e-1, b-4 d-2, b-1, a-3, e-4, c-5 e-1, c-5, a-4, b-2, d-3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 નીચેના પૈકી ક્યો પદાર્થ ઊર્ધ્વપાતન પામતો નથી ? આયોડિન કપૂર સોડિયમ ક્લોરાઈડ એમોનિયમ ક્લોરાઈડ આયોડિન કપૂર સોડિયમ ક્લોરાઈડ એમોનિયમ ક્લોરાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો. ‘ભારવેલો’ અત્યંત જવાબદારી ધરાવતું ભારેલો અગ્નિ ઠારવવો ચૂલામાં અગ્નિ ઉપર રાખવાળી તેને સળગતો રાખવો ખીંટી ઉપર ભરવેલો ડગલો અત્યંત જવાબદારી ધરાવતું ભારેલો અગ્નિ ઠારવવો ચૂલામાં અગ્નિ ઉપર રાખવાળી તેને સળગતો રાખવો ખીંટી ઉપર ભરવેલો ડગલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 માઈક્રોસૉફ્ટ વિન્ડોઝ ઑપરેટિંગ સિસ્ટમમાં ઉપલબ્ધ ક્યો પ્રોગ્રામ Maximize કરી શકાતો નથી ? Notepad Calculator Windows Media Player Paint Notepad Calculator Windows Media Player Paint ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 MS PowerPoint સ્લાઈડનું પૂર્વનિર્ધારિત પેજ સેટઅપ ઓરિએન્ટેશન કયું હોય છે ? On-screen Banner Portrait Landscape On-screen Banner Portrait Landscape ANSWER DOWNLOAD GUJARATI MCQ APP