GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 'વસ્તી ગણતરી બાદ રાજ્યોમાં લોકસભાની બેઠકની ફેર ગોઠવણી કરવામાં આવશે.’ આ પ્રકારની જોગવાઈ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અન્વયે કરવામાં આવી છે ? આર્ટિકલ–90 આર્ટિકલ–82 આર્ટિકલ–87 આર્ટિકલ–75 આર્ટિકલ–90 આર્ટિકલ–82 આર્ટિકલ–87 આર્ટિકલ–75 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 Choose correct option.Rama is ___ than prudent. the most brave the bravest more brave braver the most brave the bravest more brave braver ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 MS Word દસ્તાવેજમાં પેજની લંબાઈ મૉનિટર / સ્ક્રીનની લંબાઈ કરતાં વધારે હોય ત્યારે કઈ સુવિધા પૂરી પાડવામાં આવે છે ? સ્ક્રોલ બાર સ્ટેટસ બાર નૅવિગેશન બાર પ્રોગ્રેસ બાર સ્ક્રોલ બાર સ્ટેટસ બાર નૅવિગેશન બાર પ્રોગ્રેસ બાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 Select correct meaning of 'Teetotaller' A person is toltering while walking A person who love alcohol A person who never drinks alcohol A person who never speaks a lie A person is toltering while walking A person who love alcohol A person who never drinks alcohol A person who never speaks a lie ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. આબરૂ મધ્યમપદલોપી તત્પુરુષ બહુવ્રીહિ અવ્યવીભાવ મધ્યમપદલોપી તત્પુરુષ બહુવ્રીહિ અવ્યવીભાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 શ્રેણી પૂર્ણ કરો. 2, 12, 36, 80, ___ 144 125 150 100 144 125 150 100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP