GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
એક સાયકલ સવાર પૂર્વ દિશામાં 5 km અંતર કાપે છે, ત્યારબાદ તે દક્ષિણ દિશામાં 12 km અંતર કાપે છે. આ સાયકલ સવારે કરેલ સ્થાનાંતરનું મૂલ્ય કેટલું ?

શૂન્ય
13 km
17 km
7 km

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
અ અને બ સાથે મળીને એક કામ 8 દિવસમાં પૂરું કરી શકે છે. જો 'અ' એકલો આ કામ 24 દિવસમાં પૂર્ણ કરે, તો 'બ' આ કામ કેટલા દિવસમાં પૂર્ણ કરશે ?

12 દિવસ
16 દિવસ
24 દિવસ
20 દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની યોજના અંતર્ગત ધો. 10માં 70% હોય તેવા ધો. 11, 12 ના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીને દર વર્ષે કેટલી રકમ ટ્યુશન પ્રોત્સાહક સહાય તરીકે આપવાની જોગવાઈ કરવામાં આવેલ છે ?

રૂ. 12,000/-
રૂ. 8,000/-
રૂ. 15,000/-
રૂ. 10,000/-

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP