GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 ‘‘રૂકમણી વિવાહ’’ કૃતિના રચયિતા જણાવો. નરસિંહ મહેતા દયારામ પ્રેમાનંદ શામળ નરસિંહ મહેતા દયારામ પ્રેમાનંદ શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 Raju, carry ___ my orders without arguments. off out away on off out away on ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 મહેશભાઈની આવક અને ખર્ચનો ગુણોત્તર 5 : 3 છે. જો તેમની માસિક આવક રૂા. 12,000 હોય તો, માસિક બચત કેટલી ? રૂ।. 7,200 રૂ।. 4,200 રૂ।. 4,800 રૂ।. 4,000 રૂ।. 7,200 રૂ।. 4,200 રૂ।. 4,800 રૂ।. 4,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 પ્રસિદ્ધ કવિ રાવજી પટેલનું જન્મસ્થળ જણાવો. વલ્લવપુરા નારગેલ કુડાસણ મકતમપુરા વલ્લવપુરા નારગેલ કુડાસણ મકતમપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 સંઘ લોક સેવા આયોગ (UPSC) ની રચના ભારતીય બંધારણના ક્યા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવે છે ? આર્ટિકલ-315 આર્ટિકલ-320 આર્ટિકલ-344 આર્ટિકલ-317(ક) આર્ટિકલ-315 આર્ટિકલ-320 આર્ટિકલ-344 આર્ટિકલ-317(ક) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 બંધારણના ક્યા આર્ટિકલમાં કટોકટીની ઉદ્ઘોષણા અંગેની જોગવાઈ કરવામાં આવી છે ? આર્ટિકલ-241 આર્ટિકલ-340 આર્ટિકલ-251 આર્ટિકલ-352 આર્ટિકલ-241 આર્ટિકલ-340 આર્ટિકલ-251 આર્ટિકલ-352 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP