GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.
ઘોડાને ચંદી ખવડાવવાની ચામડાની કોથળી –

ગોબરો
બોખરો
તોબરો
મોહરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય નબળા વર્ગના લોકોના આર્થિક અને શૈક્ષણિક હિતોનું સંવર્ધન કરવા અંગેની જોગવાઈ ભારતીય સંવિધાનના ક્યા આર્ટિકલમાં કરવામાં આવેલ છે ?

આર્ટિકલ-43
આર્ટિકલ-46
આર્ટિકલ-55
આર્ટિકલ-53

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
સમાનાર્થી શબ્દ જણાવો. : ‘ઝોક’

વચ્ચેથી વળી જવું તે
ગામઠી લોકોનો સમૂહ
એક તરફનો અભિપ્રાય
ઘેટાં-બકરાંનો વાડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP