ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) દક્ષિણ ભારતમાં પ્રચલિત વરાહ શૈલીના વિજયનગરના સિક્કાઓ કઈ ધાતુમાંથી બનાવવામાં આવ્યા હતા ? સોનું કાંસુ તાંબુ ચાંદી સોનું કાંસુ તાંબુ ચાંદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) કર્ણાટકના પ્રચલિત લોકનૃત્યનું નામ જણાવો. ફાગુણ યક્ષગાન નાગનૃત્ય પુસૈત ફાગુણ યક્ષગાન નાગનૃત્ય પુસૈત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ભારત મુનિ કૃત "નાટ્યશાસ્ત્ર" ગ્રંથ નીચેના પૈકી કઈ વિષયવસ્તુ લગતો છે ? સંગીત નાટક નૃત્ય આપેલ તમામ સંગીત નાટક નૃત્ય આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) સંગીતના સૂરનું પ્રદાન કરવાવાળા પ્રસિદ્ધ 56 નકકશીકાર સ્તંભોવાળું વિજય વિઠ્ઠલ મંદિર ક્યા આવેલું છે ? હમ્પી બેલુર ભદ્રાચલના શ્રીરંગમ હમ્પી બેલુર ભદ્રાચલના શ્રીરંગમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) યોશંગ (Yaoshong) નો પ્રખ્યાત ધાર્મિક ઉત્સવ કયા રાજ્યમાં મનાવવામાં આવે છે ? સિક્કિમ અરુણાચલ પ્રદેશ આસામ મણિપુર સિક્કિમ અરુણાચલ પ્રદેશ આસામ મણિપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ધી લખું કેવ (The lakhu Cave) કે જ્યાં પથ્થર ઉપર ચિત્રો દોરવામાં આવેલ છે તે હાલ ક્યાં આવેલ છે ? અલમોડા જિલ્લો હરદ્વારા જિલ્લો નૈનિતાલ જિલ્લો ચમોલી જિલ્લો અલમોડા જિલ્લો હરદ્વારા જિલ્લો નૈનિતાલ જિલ્લો ચમોલી જિલ્લો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP