ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભૂચર મોરીના યુદ્ધ (1591) વખતે અકબરનો ગુજરાતનો સેનાપતિ કોણ હતો ? મિર્ઝા અઝીઝ કોકા આપેલ પૈકી કોઈ નહીં મુઝફરશાહ નિઝામુદ્દીન બક્ષી મિર્ઝા અઝીઝ કોકા આપેલ પૈકી કોઈ નહીં મુઝફરશાહ નિઝામુદ્દીન બક્ષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં લોકાયુક્તનો કાયદો કયારે ઘડાયો ? 1994 1986 1992 1982 1994 1986 1992 1982 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત કોલેજ ખાતે હાથમાં ધ્વજ લઇને કોલેજ કમ્પાઉન્ડમાં પ્રવેશેલ વિનોદ કિનારીવાલા કયા આંદોલન દરમ્યાન શહીદ થયા હતા ? અસહકાર આંદોલન હિંદ છોડો આંદોલન નવનિર્માણ આંદોલન ઝંડા સત્યાગ્રહ અસહકાર આંદોલન હિંદ છોડો આંદોલન નવનિર્માણ આંદોલન ઝંડા સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સુકૃત સંકીર્તન અને પ્રબંધ ચિંતામણી ગ્રંથો કયા વંશની માહિતી આપે છે ? વાઘેલા વંશ મૈત્રક વંશ સોલંકી વંશ ચાવડા વંશ વાઘેલા વંશ મૈત્રક વંશ સોલંકી વંશ ચાવડા વંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) માનવધર્મ સભાના સ્થાપક જણાવો. મણિલાલ દ્વિવેદી રણછોડભાઈ દવે દુર્ગારામ મહેતા કરસનદાસ મૂળજી મણિલાલ દ્વિવેદી રણછોડભાઈ દવે દુર્ગારામ મહેતા કરસનદાસ મૂળજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અલાઉદ્દીન ખીલજીએ ગુજરાત પર આક્રમણ કર્યું ત્યારે ગુજરાતની રાજધાની કઈ હતી ? સોમનાથ પાટણ અમદાવાદ સુરત સોમનાથ પાટણ અમદાવાદ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP