GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
બ્રિટિશ શાસનમાં રૈયતવારી પ્રથાને ___ એ સ્થાન આપ્યું.

લૉર્ડ બેન્ટિક
સર થોમસ મનરો
લૉર્ડ કોર્નવોલિસ
લૉર્ડ કુક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
મહાવીર સ્વામી બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

આપેલ બંને
તેઓનો જન્મ ક્ષત્રિય પરિવારમાં થયો હતો.
આપેલ પૈકી એક પણ નહીં
તેઓએ આપેલ બોધપાઠ ‘મહાયાન સૂત્ર’ તરીકે જાણીતો છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
ગ્રેનાઈટ ___ નું જાણીતું ઉદાહરણ છે.

વિસ્ફોટિત પ્રકારના લાવાયિક ખડકો
શાંત પ્રકારના લાવાયિક ખડકો
મધ્યસ્થ આંતરિક અગ્નિકૃત ખડકો
પાતાળિય અગ્નિકૃત ખડકો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
ભારતની અગ્નિ-5 મિસાઈલ બાબતે નીચેના પૈકી ક્યા વિધાનો સાચાં છે ?
1. 5000 કિ.મી. કરતા વધુ પ્રહારક્ષમતા સાથે તે સમગ્ર એશિયા અને અડધા યુરોપને આવરી શકે છે.
2. આ મિસાઈલ ત્રણ તબક્કાની ઘન ઈંધણ ટેકનોલોજી ધરાવે છે.
3. અગ્નિ-5 જમીનથી જમીન (surface-to-surface) મિસાઈલ છે અને તે 2 મીટર પહોળુ અને 17 મીટર ઊચું છે અને 1.5 ટન સુધીનો પે-લોડ (payload) ખાસ કરીને ન્યુક્લિયર વોરહેડ (nuclear warheads) નું વહન કરવા સક્ષમ છે.

1, 2 અને 3
ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
વિજય કેલકર સમિતિનો અહેવાલ ___ ને લગતો છે.

કર સુધારાઓ
વેપાર સુધારાઓ
કેન્દ્ર-રાજ્ય સરકારો વચ્ચેના નાણાકીય સંબંધો
જાહેર ક્ષેત્રના એકમોમાં વિનિવેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP