Talati Practice MCQ Part - 5 રાહીનું સ્થાન વર્ગમાં ઉપરથી 16 મું અને નીચેથી 24 મું છે, તો વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે? 45 24 38 39 45 24 38 39 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 નીચેનામાંથી આધુનિક યુગના કવિ કોણ છે ? બ. ક. ઠાકોર આનંદશંકર ધ્રુવ સિતાંશુ યશચંદ્ર નરસિંહરાવ દિવેટીયા બ. ક. ઠાકોર આનંદશંકર ધ્રુવ સિતાંશુ યશચંદ્ર નરસિંહરાવ દિવેટીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 બહુચરાજીનો મેળો કયા જિલ્લામાં ભરાય છે ? પાટણ અરવલ્લી સાબરકાંઠા મહેસાણા પાટણ અરવલ્લી સાબરકાંઠા મહેસાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 "સંવૃત” એટલે કેવું ઉચ્ચારણ મોટેથી ધૂંધળું ધીમું સાંકડું મોટેથી ધૂંધળું ધીમું સાંકડું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ગુજરાતમાં 1857 ના વિપ્લવની શરૂઆત ક્યા નંબરની ટુકડીમા થઈ હતી ? 6 નંબરની ટુંકડી 7 નંબરની ટુકડી 10 નંબરની ટુકડી 5 નંબરની ટુકડી 6 નંબરની ટુંકડી 7 નંબરની ટુકડી 10 નંબરની ટુકડી 5 નંબરની ટુકડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 મધ્ય ગુજરાતનો સૌથી ફળદ્રુપ પ્રદેશ ક્યાં નામથી ઓળખવામાં આવે છે ? ગુજરાતના ભાઠાની જમીન ગુજરાતના બગીચા ગુજરાતના ક્યારાની જમીન ગુજરાતની પડખાઉ જમીન ગુજરાતના ભાઠાની જમીન ગુજરાતના બગીચા ગુજરાતના ક્યારાની જમીન ગુજરાતની પડખાઉ જમીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP