Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) દર વર્ષે 16 સપ્ટેમ્બરને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ? કૃષિ હવામાન પર્યાવરણ ઓઝોન કૃષિ હવામાન પર્યાવરણ ઓઝોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) ભારતીય સંસ્કૃતિમાં આ જીવનપાથેય અમોલું છે. - વાક્ય પ્રકાર જણાવો. સંકુલવાક્ય મિશ્રવાક્ય સાદુવાક્ય સંયુક્તવાક્ય સંકુલવાક્ય મિશ્રવાક્ય સાદુવાક્ય સંયુક્તવાક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) છગનભાઈ, ચકુ, ઇન્દિરા, ચંપક વગેરે પાત્રો કઈ કૃતિમાં આવે છે ? વૃક્ષ ટાઈમ ટેબલ હીરાની પરીક્ષા જૂનું પિયરઘર વૃક્ષ ટાઈમ ટેબલ હીરાની પરીક્ષા જૂનું પિયરઘર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) 'You know as many people as I do.’ - Find the adjective. people as many people as You know many people as many people as You know many ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) પૃથ્વીને ચોમેર વીંટળાયેલ હવાના આવરણને વાતાવરણ કહે છે. જે પૃથ્વીની સપાટીથી આશરે કેટલા કિ.મી. સુધી વિસ્તરેલું છે ? 1576 1600 1469 1500 1576 1600 1469 1500 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) એક ધાતુનો ઘન 4 સે.મી. × 9 સે.મી. × π સે.મી. ને પીગાળીને એક ગોળો બનાવે તો તેની ત્રિજ્યા કેટલી થાય ? 3 સે.મી. 1 સે.મી. 4 સે.મી. 5 સે.મી. 3 સે.મી. 1 સે.મી. 4 સે.મી. 5 સે.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP