કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં કઈ સંસ્થાએ ભારતની પ્રથમ અર્થક્વેક અર્લી વોર્નિંગ એપ ‘ઉત્તરાખંડ ભૂકંપ એલર્ટ' લોન્ચ કરી ?

IIT રુડકી
IIT મદ્રાસ
IIT બોમ્બે
IIT ખડગપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
NABARDની એક પહેલ “My Pad My Right" (MPMR) પ્રોજેક્ટ ક્યા રાજ્યમાં લૉન્ચ કરવામાં આવ્યો ?

મહારાષ્ટ્ર
ત્રિપુરા
અરુણાચલ પ્રદેશ
આસામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
ક્યા રાજનેતાની જયંતી મનાવવા માટે 20 ઓગસ્ટના રોજ ભારતભરમાં ‘સદભાવના દિવસ’ મનાવવામાં આવે છે ?

મોરારજી દેસાઈ
ફિરોજ ગાંધી
ઈન્દિરા ગાંધી
રાજીવ ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સોમનાથ મંદિર ખાતે વિવિધ પ્રોજેક્ટનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં નીચેનામાંથી કઈ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે ?

સોમનાથ પ્રદર્શન ગેલરી
જૂના સોમનાથ મંદિરનો જિણોદ્ધાર
આપેલ તમામ
સમુદ્ર દર્શન પથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
‘બંધારણ (127મું સંશોધન) બિલ, 2021' સંદર્ભે નીચેના પૈકી વિધાન સાચા છે ?
1. આ અધિનિયમ દ્વારા અનુચ્છેદ 342 (A) (1) અને 342 (A) (2)માં સુધારો કરવામાં આવ્યો છે.
2. આ અધિનિયમમાં અનુચ્છેદ 342 (A) (3)નામનો નવો અનુચ્છેદ ઉમેરવામાં આવ્યો છે.
3. અનુચ્છેદ 342 (A) (3) હેઠળ રાજ્ય સરકાર અને કેન્દ્ર રકારને OBCની યાદી તૈયાર કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે.
4. આ અધિનિયમ અંતર્ગત અનુચ્છેદ 366 (26C) અને 338 (B) (9)માં પણ સુધારો કરવામાં આવ્યો છે.

ફક્ત 1, 2 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 2, 3 અને 4
1, 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP