GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
ગામડામાં ગાંધીજીનો સત્યાગ્રહનો સંદેશો ફેલાવવા દાંડીકૂચની આગળ ગયેલ સરદાર વલ્લભભાઈની સરકારે ___ ગામેથી ધરપકડ કરી અને તેમને ત્રણ માસની સજા કરી.

બારડોલી
રાસ
બોરસદ
ધારીસણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
સ્પેસશીપમાં વજનરહિત (weightless) હોવાનો અનુભવ ___ ને કારણે થાય છે.

સ્પેસશીપનું મુક્ત રીતે પડવું (free full)
આપેલ પૈકી કોઈ નહીં
જડત્વ (Inertia)ની ગેરહાજરી
ગતિ વધારતાં બળની ગેરહાજરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
પરમાણુ રીએક્ટર બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. પ્રથમ પેઢીના રીએક્ટર U-238 નો ઉપયોગ કરે છે અને આડપેદાશ તરીકે પ્લુટોનિયમ ઉત્પન્ન કરે છે.
2. બીજી પેઢીના રીએક્ટર પ્રથમ પેઢીના રીએક્ટર દ્વારા ઉત્પન્ન કરવાના આવેલા પ્લુટોનિયમનો યુરેનિયમ સાથે બળતણ તરીકે ઉપયોગ કરે છે.
3. બીજી પેઢીના રીએક્ટર કુલન્ટ (coolant) તરીકે ભારે પાણીનો (heavy water) ઉપયોગ કરે છે.
4. બીજી પેઢીના રીએક્ટર થોરિયમનું U-233 માં રૂપાંતર કરે છે.

ફક્ત 1, 2 અને 3
1, 2, 3 અને 4
ફક્ત 3 અને 4
ફક્ત 1, 2 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
જ્યારે રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા વેપારીબેન્કોને લાંબા ગાળાનું ધિરાણ જે વ્યાજના દરે આપે તેને ___ કહેવાય.

રેપો રેટ
આપેલ પૈકી કોઈ નહીં
બેંક રેટ
રીવર્સ રેપો રેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP