GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 ભારતના પવિત્ર ચાર ધામ પૈકી ગુજરાતમાં કયું પવિત્ર ધામ આવેલું છે ? સોમનાથ જગન્નાથજીનું મંદિર અંબાજી દ્વારકા સોમનાથ જગન્નાથજીનું મંદિર અંબાજી દ્વારકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 ગુજરાત (કચ્છ) અને અરૂણાચલ પ્રદેશ વચ્ચે લગભગ 30° રેખાંશોનો તફાવત હોવાને લીધે સ્થાનિક સમયમાં આશરે ___ કલાકનો તફાવત પડે છે. 3 5 4 2 3 5 4 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 ___ ના દિવસે ગુજરાતના ગામેગામાં હોળી પ્રગટાવવામાં આવે છે. માગશર સુદ પુનમ ફાગણ સુદ પુનમ આસો વદ પુનમ વૈશાખ સુદ સાતમ માગશર સુદ પુનમ ફાગણ સુદ પુનમ આસો વદ પુનમ વૈશાખ સુદ સાતમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 નીચેના પૈકી કોણ ભારતમાં નેશનલ બોર્ડ ઓફ વાઈલ્ડલાઈફના અધ્યક્ષ છે ? પર્યાવરણ, વન અને આબોહવા બદલાવ મંત્રાલયના મંત્રી ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન રાષ્ટ્રપતિ પર્યાવરણ, વન અને આબોહવા બદલાવ મંત્રાલયના મંત્રી ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 રૂા. 1,600 10% માટે કેટલા વર્ષ માટે ચક્રવૃધ્ધિ વ્યાજે રોકવાથી વ્યાજમુદ્દલ રૂા. 1,944.81 મળશે? (વ્યાજ દર 6 મહિને ગણાય છે) 2 વર્ષ 3 વર્ષ 1.5 વર્ષ 2 વર્ષ 3 મહિના 2 વર્ષ 3 વર્ષ 1.5 વર્ષ 2 વર્ષ 3 મહિના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 નીચેના પૈકી ક્યું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? આપેલ પૈકી કોઈ નહીં રાસમાં સંગીતનું પ્રાધાન્ય હોય છે, જ્યારે રાસડામાં નૃત્યનું. આપેલ બંને પઢાર નૃત્યમાં વપરાતી લાકડીનો અડધો ભાગ ધાતુનો અને અડધો ભાગ લાકડાનો હોવાથી બે જાતના જુદા જુદા અવાજો કાઢી એકબીજા સાથે ઠોકી આ લોકો નૃત્ય કરે છે. આપેલ પૈકી કોઈ નહીં રાસમાં સંગીતનું પ્રાધાન્ય હોય છે, જ્યારે રાસડામાં નૃત્યનું. આપેલ બંને પઢાર નૃત્યમાં વપરાતી લાકડીનો અડધો ભાગ ધાતુનો અને અડધો ભાગ લાકડાનો હોવાથી બે જાતના જુદા જુદા અવાજો કાઢી એકબીજા સાથે ઠોકી આ લોકો નૃત્ય કરે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP