GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશને દૂર કરવા બાબત નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

ન્યાયાધીશને દૂર કરતા પ્રસ્તાવ ઉપર લોકસભાના કિસ્સામાં ઓછામાં ઓછા 50 સભ્યોની અને રાજ્યસભાના કિસ્સામાં ઓછામાં ઓછા 25 સભ્યોની સહી હોવી ફરજીયાત છે.
આપેલ પૈકી કોઈ નહીં
આપેલ બંને
સ્પીકર અથવા અધ્યક્ષે ન્યાયાધીશને દૂર કરવાની દરખાસ્ત ફ૨જીયાતપણે દાખલ કરવી પડે છે અને તેઓ આ દરખાસ્તનો અસ્વીકાર કરી શકતા નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
ખાદ્ય અને કૃષિ સંગઠનના “સાઈન્ટીફીક રીવ્યુ ઓફ ધી ઈમ્પેક્ટ ઓફ ક્લાઈમેટ ચેન્જ ઓન પ્લાનેટ પેસ્ટ્સ’’ અનુસાર વૈશ્વિક પાકના ___% દર વર્ષે જીવાત (પેસ્ટ)ના કારણે નાશ પામે છે.

37
43
40
50

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
રૂા. 450 માં કેટલાક દડા ખરીદવામાં આવે છે. જો પ્રત્યેક દડાની કિંમત રૂા. 15 જેટલી ઓછી હોત તો તેટલી જ રકમમાં 5 દડા વધારે ખરીદી શકાયા હોત. તો મૂળ કિંમતે કેટલા દડા ખરીદવામાં આવ્યા હશે ?

5
15
10
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
દ્વીપકલ્પીય નદીઓ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. દ્વીપકલ્પીય નદીઓ પૈકી ગોદાવરી એ સૌથી લાંબી નદી છે.
2. કૃષ્ણા નદી શિવસમુદ્રમ્ તથા હોગેનકાલ જેવા જોવાલાયક જળધોધનું નિર્માણ કરે છે.
૩. મધ્યપ્રદેશમાં જબલપુર પાસે ભેડાઘાટના આરસપહાણ ખડકક્ષેત્રમાં નર્મદાની કોતર અને કપિલધારા જળધોધ એક મનોહર દશ્ય પ્રસ્તુત કરે છે.

ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 2
1, 2 અને 3
ફક્ત 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
નીચેના પૈકી ક્યા વિધાનો સાચાં છે ?
1. બાષ્પીભવન સમુદ્રજળની ક્ષારતામાં વધારો કરનારું પરિબળ છે.
2. ઉચ્ચ અક્ષાંશોના સમુદ્રો કરતાં ઉષ્ણ કટિબંધના સમુદ્રોમાં ક્ષારતાનું પ્રમાણ ઓછું છે.
3. વ્યાપારી વાયુઓના પટ્ટામાં મહાસાગરોની સપાટીની ક્ષારતા ઊંચી રહે છે.

ફક્ત 1 અને 2
1, 2 અને 3
ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
તાજેતરમાં શોધ કરવામાં આવેલાં નેનો યુરીયા પ્રવાહી (Nano Urea Liquid) બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
1. દુનિયાનું સૌથી પ્રથમ નેનો યુરીયા પ્રવાહીનો આવિષ્કાર IFFCO દ્વારા કરવામાં આવ્યો હતો.
2. તેનો આવિષ્કાર IFFCO દ્વારા તેના કલોલ ખાતે આવેલાં એકમમાં કરવામાં આવ્યો હતો.
૩. તે IFFCO દ્વારા સંપૂર્ણ સ્વદેશી રીતે વિકસાવવામાં આવ્યું છે.

ફક્ત 1 અને 3
ફક્ત 1
1, 2 અને 3
ફક્ત 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP