GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
નીચેના પૈકી કઈ જેડીઓ સાચી રીતે જોડાયેલી છે ? 1. ઉભયજીવીઓ – ઘણા બધા ઈંડા મૂકે છે. 2. સરિસૃપો – ચામડી સૂકી હોય છે અને ભીંગડા ધરાવે છે. 3. પ્રોટોઝોઆ – શ્વાસ લઈ શકતા નથી અને પ્રજનન કરી શકતા નથી.
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
દ્વીપકલ્પીય નદીઓ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. દ્વીપકલ્પીય નદીઓ પૈકી ગોદાવરી એ સૌથી લાંબી નદી છે. 2. કૃષ્ણા નદી શિવસમુદ્રમ્ તથા હોગેનકાલ જેવા જોવાલાયક જળધોધનું નિર્માણ કરે છે. ૩. મધ્યપ્રદેશમાં જબલપુર પાસે ભેડાઘાટના આરસપહાણ ખડકક્ષેત્રમાં નર્મદાની કોતર અને કપિલધારા જળધોધ એક મનોહર દશ્ય પ્રસ્તુત કરે છે.