GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપની લિ. બાબતે નીચેના પૈકી ક્યું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? આપેલ બંને તેના દ્વારા રાજ્યમાં સૂક્ષ્મ સિંચાઈ યોજનાના સમાન ધોરણે અમલીકરણ કરવામાં આવે છે. તે ગુજરાતમાં ઉદ્યોગોમાં પુનઃપ્રાપ્ય ઊર્જાનો ઉપયોગ વધારવા માટે રાજ્ય સરકાર દ્વારા 2018માં સ્થાપવામાં આવી. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને તેના દ્વારા રાજ્યમાં સૂક્ષ્મ સિંચાઈ યોજનાના સમાન ધોરણે અમલીકરણ કરવામાં આવે છે. તે ગુજરાતમાં ઉદ્યોગોમાં પુનઃપ્રાપ્ય ઊર્જાનો ઉપયોગ વધારવા માટે રાજ્ય સરકાર દ્વારા 2018માં સ્થાપવામાં આવી. આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 74મા બંધારણીય સુધારા અધિનિયમ બાબતે નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને બે લાખ કે તેથી વધુ વસ્તી ધરાવતી નગરપાલિકાના પ્રાદેશિક વિસ્તારમાં એક કે વધુ વોર્ડોની બનેલી વોર્ડ સમિતિઓની રચનાની જોગવાઈ કરવામાં આવી છે. આ અધિનિયમે દરેક રાજ્યમાં ત્રણ પ્રકારની નગરપાલિકાઓના ગઠન માટેની જોગવાઈ કરી. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને બે લાખ કે તેથી વધુ વસ્તી ધરાવતી નગરપાલિકાના પ્રાદેશિક વિસ્તારમાં એક કે વધુ વોર્ડોની બનેલી વોર્ડ સમિતિઓની રચનાની જોગવાઈ કરવામાં આવી છે. આ અધિનિયમે દરેક રાજ્યમાં ત્રણ પ્રકારની નગરપાલિકાઓના ગઠન માટેની જોગવાઈ કરી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 જો કમ્પ્યુટરમાં ___ ના હોય તો તેને બૂટ (boot) કરી શકાતું નથી. આપેલ પૈકી કોઈ નહીં સોફ્ટવેર મોડેમ કમ્પાઈલર આપેલ પૈકી કોઈ નહીં સોફ્ટવેર મોડેમ કમ્પાઈલર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 શાકંભરીના ચાહમાન રાજા અર્ણોરાજનો પરાજય એ ___ નું સુપ્રસિધ્ધ પરાક્રમ છે. મૂળરાજ બીજો કર્ણદેવ કુમારપાલ ભીમદેવ બીજો મૂળરાજ બીજો કર્ણદેવ કુમારપાલ ભીમદેવ બીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 કોઈ લીપ વર્ષમાં 26 જાન્યુઆરીથી 15 મે (બંને દિવસો સમાવિષ્ટ છે) સુધી કેટલા દિવસો થશે ? 113 111 112 આપેલ પૈકી કોઈ નહીં 113 111 112 આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 તબીબ : નિદાન : : ન્યાયાધીશ : __?_ ન્યાયાલય શિક્ષા વકીલ ચુકાદો ન્યાયાલય શિક્ષા વકીલ ચુકાદો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP