GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ હેઠળ નવજાત શિશુને જન્મ બાદ ___ વર્ષ સુધી આરોગ્યલક્ષી તમામ સારવાર, આવવા - જવા વિના મૂલ્યે પરિવહન સગવડ સહિતની સેવાઓ પૂરી પાડવામાં આવે છે. ત્રણ એક બે ચાર ત્રણ એક બે ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 ટોક્યો પેરાલિમ્પિક્સ 2021 માટે પલક કોહલી અને પારૂલ પરમાર ___ રમતમાં ક્વોલીફાય થનાર પ્રથમ ભારતીય રમતવીરો બન્યાં છે. પેરા સ્વીમર્સ પેરા બોક્સર્સ પેરા શટલર્સ આપેલ પૈકી કોઈ નહીં પેરા સ્વીમર્સ પેરા બોક્સર્સ પેરા શટલર્સ આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 એક સમબાજુ ત્રિકોણમાં બાજુઓનું માપ 5 સેમી છે. તો તેનું ક્ષેત્રફળ કેટલું થશે ? 25/(√3) (25√3)/2 આપેલ પૈકી કોઈ નહીં (25√3)/4 25/(√3) (25√3)/2 આપેલ પૈકી કોઈ નહીં (25√3)/4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 નીચેના પૈકી કઈ ગોળમેજી પરિષદમાં ગાંધીજીએ મહાસભાના પ્રતિનિધિ તરીકે ભાગ લીધો હતો ? 1931 1932 1933 1930 1931 1932 1933 1930 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 એક કામ પુરૂ કરવા વિરેન્દ્ર અને સૌરવને 15 દિવસ, સૌરવ અને અનિલને 20 દિવસ તથા અનિલ અને વિરેન્દ્રને 12 દિવસ થાય છે. તો અનિલ એકલો તે કામ કેટલા દિવસમાં પુરુ કરશે ? 45 દિવસ 50 દિવસ 30 દિવસ 60 દિવસ 45 દિવસ 50 દિવસ 30 દિવસ 60 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 74મા બંધારણીય સુધારા અધિનિયમ બાબતે નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? આપેલ પૈકી કોઈ નહીં બે લાખ કે તેથી વધુ વસ્તી ધરાવતી નગરપાલિકાના પ્રાદેશિક વિસ્તારમાં એક કે વધુ વોર્ડોની બનેલી વોર્ડ સમિતિઓની રચનાની જોગવાઈ કરવામાં આવી છે. આ અધિનિયમે દરેક રાજ્યમાં ત્રણ પ્રકારની નગરપાલિકાઓના ગઠન માટેની જોગવાઈ કરી. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં બે લાખ કે તેથી વધુ વસ્તી ધરાવતી નગરપાલિકાના પ્રાદેશિક વિસ્તારમાં એક કે વધુ વોર્ડોની બનેલી વોર્ડ સમિતિઓની રચનાની જોગવાઈ કરવામાં આવી છે. આ અધિનિયમે દરેક રાજ્યમાં ત્રણ પ્રકારની નગરપાલિકાઓના ગઠન માટેની જોગવાઈ કરી. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP