GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
એક સ્ત્રી તરફ જોઈ સુનીલે કહ્યું, “તે જેની પુત્રી છે, એ મારી માતાના પતિની માતા છે.’’ તો તે સ્ત્રી સુનીલની કોણ હશે ?

ફોઈ
માસી
દાદી
માતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
ભારત ___ ગરીબીની સમસ્યા ધરાવતો દેશ છે.

પરિસ્થિતિજન્ય
આપેલ પૈકી કોઈ નહીં
સાપેક્ષ
નિરપેક્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
એક કામ પુરૂ કરવા વિરેન્દ્ર અને સૌરવને 15 દિવસ, સૌરવ અને અનિલને 20 દિવસ તથા અનિલ અને વિરેન્દ્રને 12 દિવસ થાય છે. તો અનિલ એકલો તે કામ કેટલા દિવસમાં પુરુ કરશે ?

30 દિવસ
60 દિવસ
50 દિવસ
45 દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

આપેલ પૈકી કોઈ નહીં
હળોતરા છોટાઉદેપુરના આદિવાસીઓનો લગ્નોત્સવ છે.
આપેલ બંને
ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામમાં ઉજવાતો પલ્લી મહોત્સવ પંચબલિની પૂજા સૂચવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
પ્રકાશસંશ્લેષણ દરમ્યાન છૂટો પડતો ઓક્સિજન ___ માંથી નીકળે છે.

કાર્બન ડાયોક્સાઈડ
ક્લોરોફિલ
પાણી
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP