GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
નીચેના પૈકી રૂધિરના કાર્યો કયા છે ?
1. અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાંથી હોર્મોનનું લક્ષ્ય અવયવો સુધી પરિવહન કરવું.
2. શરીરના કોષો સુધી ખાદ્ય સામગ્રીનું પરિવહન કરવું.
3. પાણીની સમતુલાનું નિયમન કરવું.
4. શરીરના તાપમાનનું નિયમન કરવું.

ફક્ત 2, 3 અને 4
ફક્ત 1, 2 અને 4
1, 2, 3 અને 4
ફક્ત 1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
ગુજરાત ગારમેન્ટ અને એપેરલ પોલીસી હેઠળ નીચેના પૈકી કઈ સહાયો પૂરી પાડવામાં આવે છે ?
1. વ્યાજ સહાય
2. ઈલેકટ્રીક ડ્યુટી માહી
૩. પે-રોલ સહાય

1, 2 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
ડ્રેગન સ્પેસક્રાફ્ટ અથવા સ્પેસ કેપ્સ્યુલ બાબતે નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

આપેલ પૈકી કોઈ નહીં
આપેલ બંને
આ ડ્રેગન સ્પેસક્રાફ્ટ અવકાશમાં માલ (cargo) તેમજ લોકો બંનેને પહોંચતા કરી શકે છે.
આ સ્પેસક્રાફ્ટની માલિકી ચીની અવકાશી એજન્સી ધરાવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
ચૌલુક્ય સ્થાપત્ય-સ્વરૂપના લક્ષણો લગત નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

ગર્ભગૃહના તલમાનમાં અંદરનો ભાગ વર્તુળ આકારનો હોય છે.
સોલંકી રાજ્યના સમય દરમ્યાન નાગરશૈલીનું પ્રાદેશિક સ્વરૂપ પૂર્ણતઃ ઘડાયું.
આપેલ પૈકી કોઈ નહીં
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP