GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 એક સ્ત્રી તરફ જોઈ સુનીલે કહ્યું, “તે જેની પુત્રી છે, એ મારી માતાના પતિની માતા છે.’’ તો તે સ્ત્રી સુનીલની કોણ હશે ? ફોઈ માતા દાદી માસી ફોઈ માતા દાદી માસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 ___ એ પાણિનિસૂત્રોના પૂરવણીરૂપે વાર્તિકો લખ્યાં. બિંદુસાર કૌટિલ્ય કાત્યાય અશોક બિંદુસાર કૌટિલ્ય કાત્યાય અશોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 ભારતીય વૈજ્ઞાનિક સર જગદીશચંદ્ર બોઝ નીચેના પૈકી કયા ક્ષેત્રે તેમના કાર્ય માટે જાણીતાં હતાં ? રેડીયો એન્ડ માઈક્રોવેવ ઓપ્ટીક્સ એટોમીક એન્ડ ન્યુક્લિયર રીસર્ચ થર્મોડાયનેમીક પ્રોપર્ટીઝ ઓફ એલીમેન્ટરી પાર્ટીકલ્સ આપેલ પૈકી કોઈ નહીં રેડીયો એન્ડ માઈક્રોવેવ ઓપ્ટીક્સ એટોમીક એન્ડ ન્યુક્લિયર રીસર્ચ થર્મોડાયનેમીક પ્રોપર્ટીઝ ઓફ એલીમેન્ટરી પાર્ટીકલ્સ આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 ___ ગામની ડુંગરમાળાની ગુફાઓમાંથી પ્રાગકાલીન ચિત્રોના છૂટકતૂટક અવશેષો મળ્યાં છે. બનાસકાંઠા જિલ્લાના બાલારામ ભાવનગર જિલ્લાના ચમારડી પાટણ જિલ્લાના મેત્રાણા સાબરકાંઠા જિલ્લાના મોહનપુર બનાસકાંઠા જિલ્લાના બાલારામ ભાવનગર જિલ્લાના ચમારડી પાટણ જિલ્લાના મેત્રાણા સાબરકાંઠા જિલ્લાના મોહનપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 નીચેના પૈકી કઈ ગોળમેજી પરિષદમાં ગાંધીજીએ મહાસભાના પ્રતિનિધિ તરીકે ભાગ લીધો હતો ? 1930 1933 1932 1931 1930 1933 1932 1931 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 સરકારની મહેસૂલી આવકમાં નીચેના પૈકી કોનો સમાવેશ થાય છે ?1. પ્રત્યક્ષ અને પરોક્ષ કરવેરાની આવક2. વિવિધ પ્રકારની ફી અથવા દંડ પેટે મળેલ આવક૩. ટ્રેઝરી બિલોના વેચાણ અન્વયે મળેલ આવક ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 2 1, 2 અને 3 ફક્ત 1 અને 3 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 2 1, 2 અને 3 ફક્ત 1 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP