કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) વર્તમાન ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કેટલી રેલ્વે લિંક કાર્યરત છે ? પાંચ ત્રણ ચાર બે પાંચ ત્રણ ચાર બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો પેરાલિમ્પિકમાં શરદ કુમારે કઈ રમતમાં બ્રોન્ઝ મેડલ જીત્યો ? શૂટિંગ હાઇજમ્પ ભાલાફેંક (જેવીલીન થ્રો) ડિસ્ક થ્રો શૂટિંગ હાઇજમ્પ ભાલાફેંક (જેવીલીન થ્રો) ડિસ્ક થ્રો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા રાજયે બીજું સ્વાસ્થ્ય કલ્યાણ યોજના અંતર્ગત સ્માર્ટ સ્વાસ્થ્ય કાર્ડ પ્રદાન કરવાની ઘોષણા કરી ? ગુજરાત ઓડિશા મધ્ય પ્રદેશ આંધ્ર પ્રદેશ ગુજરાત ઓડિશા મધ્ય પ્રદેશ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) શ્રી કલ્યાણ સિંહ ઉત્તરપ્રદેશ રાજ્યની કઈ વિધાનસભા સીટ પરથી સૌથી વધુ વખત જીત્યા છે ? નોઈડા રામપુર અત્રોલી વારાણસી નોઈડા રામપુર અત્રોલી વારાણસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ડિસેમ્બર, 1992માં બાબરી મસ્જિદ ધ્વંસ દરમિયાન ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી કોણ હતું ? શ્રી ત્રિભુવન સિંહ શ્રી કલ્યાણ સિંહ શ્રી બહાદુર સિંહ શ્રી ઉત્તમ સિંહ શ્રી ત્રિભુવન સિંહ શ્રી કલ્યાણ સિંહ શ્રી બહાદુર સિંહ શ્રી ઉત્તમ સિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ‘સ્ટોક હોમ જળ સપ્તાહ 2021' સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? આપેલ પૈકી કોઈ નહીં વિશ્વ જળ સપ્તાહ 2021ની થીમ 'Building Resilience Faster' હતી. SIWI દ્વારા 23 ઓગસ્ટથી 27 ઓગસ્ટ 2021 દરમિયાન તેનું આયોજન કરવામાં આવ્યું હતું. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં વિશ્વ જળ સપ્તાહ 2021ની થીમ 'Building Resilience Faster' હતી. SIWI દ્વારા 23 ઓગસ્ટથી 27 ઓગસ્ટ 2021 દરમિયાન તેનું આયોજન કરવામાં આવ્યું હતું. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP