કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં પશ્ચિમ ઘાટમાં ‘મિનરવેરિયા પેન્ટાલ’ નામની એક નવી પ્રજાતિની શોધ કરવામાં આવી છે. તે કયા જીવ સાથે સંકળાયેલ છે ? સાપ માછલી દેડકો ઊંટ સાપ માછલી દેડકો ઊંટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) પુરુષોની 3000 મીટર સ્ટીપલચેજમાં રાષ્ટ્રીય રેકોર્ડ કોના નામે છે ? ગોપાલ સૈની મદનસિંઘ અવિનાશ સાબલે ગુલઝારાસિંહ માન ગોપાલ સૈની મદનસિંઘ અવિનાશ સાબલે ગુલઝારાસિંહ માન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ભારતીય સૈન્યે ક્યા દેશ સાથે સંયુક્ત સૈન્ય અભ્યાસ INDRA-21નું આયોજન કર્યું ? રશિયા જાપાન અમેરિકા ઈંગ્લેન્ડ રશિયા જાપાન અમેરિકા ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો પેરાલિમ્પિકમાં વિનોદ કુમારએ કઈ રમતમાં બ્રોન્ઝ મેડલ જીત્યો ? શૂટિંગ હાઈ જમ્પ ડિસ્ક થ્રો જેવલીન થ્રો શૂટિંગ હાઈ જમ્પ ડિસ્ક થ્રો જેવલીન થ્રો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) IBSA (India-Brazil- South Africa) નું વડું મથક કયા સ્થળે સ્થિત છે ? તેમનું કોઈ મુખ્ય મથક નથી રિયો-ડિ-જાનેરો મુંબઈ દિલ્હી તેમનું કોઈ મુખ્ય મથક નથી રિયો-ડિ-જાનેરો મુંબઈ દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો પેરાલિમ્પિકમાં મરીયપ્પન થંગુવેલીએ હાઇજમ્પમાં કયો મેડલ મેળવ્યો ? સિલ્વર મેડલ ગોલ્ડ મેડલ આપેલ પૈકી કોઈ નહીં બ્રોન્ઝ મેડલ સિલ્વર મેડલ ગોલ્ડ મેડલ આપેલ પૈકી કોઈ નહીં બ્રોન્ઝ મેડલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP